સંમેય સંખ્યા $\frac{64}{455}$ નું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત આવૃત છે તે નક્કી કરો. જો તે શાંત હોય,તો તેનું દશાંશ નિરૂપણ લખો.

  • A
    શાંત,$0.140659...$
  • B
    અનંત આવૃત
  • C
    શાંત,$0.1406$
  • D
    શાંત,$0.14$

Explore More

Similar Questions

એક મીઠાઈવાળા પાસે $420$ કાજુ બરફી અને $130$ બદામ બરફી છે. તે એવી રીતે થપ્પીઓ બનાવવા માંગે છે કે દરેક થપ્પીમાં સમાન સંખ્યા હોય અને તે ટ્રેમાં ઓછામાં ઓછી જગ્યા રોકે. આ હેતુ માટે દરેક થપ્પીમાં કેટલી બરફી મૂકી શકાય?

સંમેય સંખ્યા $\frac{23}{2^{3} 5^{2}}$ નું દશાંશ નિરૂપણ લખો.

સંમેય સંખ્યા $\frac{17}{8}$ નું દશાંશ નિરૂપણ લખો.

યુક્લિડની ભાગાકારની રીતનો ઉપયોગ કરીને દર્શાવો કે કોઈપણ ધન પૂર્ણાંકનો ઘન $9m, 9m+1$ અથવા $9m+8$ સ્વરૂપમાં હોય છે.

Difficult
View Solution

અવિભાજ્ય અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને $6$ અને $20$ નો $LCM$ (લઘુત્તમ સામાન્ય અવયવી) અને $HCF$ (ગુરૂત્તમ સામાન્ય અવયવ) શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo